નગરપાલિકા સમય

સોમવાર થી શુક્રવાર - ૧૦:૩૦ થી ૬:૧૦

શનિવાર (પ્રથમ, ત્રીજો, પાંચમો ) - ૧૦:૩૦ થી ૬:૧૦

સંપર્ક

ઓફિસ :- (૦૨૬૩૨) ૨૪૨૭૦૨

ફેક્સ :-(૦૨૬૩૨) ૨૪૪૪૨૨

ઈ-ગવર્નન્સ

વલસાડ નાગરપાલિકા માં પ્રોપર્ટી ટેક્ષ, ફરીયાદ નોંધણી, જન્મ-મરણ નોંધણી, લગ્ન નોંધણી, વ્‍યવસાય વેરો, ગુમાસ્તાધારા, ફી કલેકશન સિસ્ટમ, એકાઉન્ટ, તેમજ પેરોલ વિભાગને ઈ-ગવર્નન્સ કરેલ છે.